Sahiyaru Abhiyaan - સહિયારું અભિયાન

આપણું સુખ સહિયારું છે કારણ કે, જે કોઇ સુખ આપણે ભોગવગીએ છીએ તે સામાજિક સુવ્યવસ્થાના કારણે છે. આરાજક સમાજમાં કોઇપણ પ્રકારનું સુખ સંભવે નહીં. ઇતિહાસ સાક્ષી છે કે, જ્યારે સામાન્ય જનની સહનશક્તિનો અંત આવે છે ત્યારે, સામાજિક ક્રાંતિ સર્જાય છે - સુકા ભેગું લીલુ પણ બાળી નાંખે છે.

Pages

  • Home
  • Bhajan
  • હિસાબો - સહીયારૂ અભિયાન...
  • English - Sahiyaru Abhiyan
  • સહિયારું અભિયાન-પરીચય-Contact us
  • ફોટોગ્રાફ્સ - કીટ વિતરણ...
  • જે આપે છે તે જ પામે છે
  • માતા-પિતાના ભરણ પોષણનો કાયદો... FAQs

Thursday, September 11, 2014

Je Janmyo Tenu Maran.wmv

Posted by પ્રવીણ ઠક્કર (P U Thakkar) at 10:11 AM No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Newer Posts Older Posts Home
Subscribe to: Comments (Atom)
કીટ વિતરણનો આગામી કાર્યક્રમ
  • તારીખઃ 10-12-2017, રવીવાર
  • સમયઃ સવારે ૧૦.૩૦ થી ૧.૩૦
  • સ્થળઃ કે/ઓ.
    કે.કે. ટી ડેપો.
    ,
    ડાહ્યાભાઇ પાર્ક, શાહઆલમ ટોલનાકા પાસે, ટેલીફોન એક્ષ્ચેંજની પાસે, કાંકરીઆ રોડ, અમદાવાદ ૩૮૦૦૦૮.
  • Ph.No.મેનેજીંગ ટ્રસ્ટીઃ 9426330341,
    (અો) 079 25328225

Donation to this institution is Exempted under Income Tax Act.

તારીખઃ૧/૦૪/૨૦૧૦ પછી સહીયારૂ અભિયાનને આપવામાં આવેલ દાન આવકવેરા કાયદાની જોગવાઇઓ(u/s 80G(5) of I.T.Act,1961) હેઠળ મુક્તિને પાત્ર બને છે. આપનો ઉદાર સહયોગ આ સંસ્થાને આપી આ અભિયાનમાં આપ સહભાગી બની શકો છો. ચેક/ડ્રાફ્ટ/ ‘Sahiyaaru Abhiyaan’ ના નામે લખવા વિનંતી.

શાંતિ ક્યાંથી આવે તો ત્યાગ બધું સમજાવે..

કીસીકે કામ જો આયે, ઉસે ઇન્સાન કહતે હૈ,
પરાયા દર્દ અપનાયે, ઉસે ઇન્સાન કહતે હૈ,

- શ્રી રમેશભાઇ ઓઝાએ ગાયેલા ભજનની કડીઓ..

મળી છે કાયા માનવની (ર) જીવનમાં ધૂપસળી થાજો,
સુંગધી અન્યને દેવા (ર) તમે જાતે બળી જાજો..
તમારુ થાય તે થાયે (ર) ન કરશો દેહની પરવા
તમારી દેહ ઘંટીથી (ર) બીજાના દુઃખ દળી જાજો
પુનિત પ્યારો તમારો છે (ર) પછી પરવા કહો કોની,
બનીને ‘રામભક્ત’ જગમાં (ર) તમે સાચુ રળી જાજો.


--શ્રી રામભક્ત પ્યારે..

હોદ્દેદારો

ટ્રસ્ટીગણ

ઘનશ્યામભાઇ અંબાલાલ ઠક્કર, ચેરમેન

કમલેશભાઇ હર્ષદભાઇઠક્કર, પ્રમુખ

ભરતભાઇ કેશવલાલઠક્કર, મેનેજીંગ ટ્રસ્ટી

વિજયભાઇ માણેકલાલઠક્કર, ટ્રસ્ટી

ડૉ.દેવાંગ પ્રહલાદભાઇઠક્કર, ટ્રસ્ટી

રાજેન્દ્રભાઇ મુળજીભાઇઠક્કર, ટ્રસ્ટી

કાર્તિકભાઇ કિરીટભાઇ ઠક્કર, ટ્રસ્ટી

દશરથભાઇ આત્મારામભાઇ પૂજારા, ટ્રસ્ટી

પૂર્વીનભાઇ રણછોડભાઇ ઠક્કર
, ટ્રસ્ટી

સલાહકાર સમિતિ

શ્રી અરવિંદભાઇરામજીભાઇ ઠક્કર(USA)

શ્રી રજનીકાંતભાઇશાંતિલાલ મોદી (USA)

શ્રી રમેશભાઇ કાંતિલાલ ઠક્કર (USA)

શ્રી જયંતિલાલઇશ્વરદાસ ઠક્કર

શ્રી કિરીટભાઇ કાંતિલાલ ઠક્કર

શ્રી હસમુખલાલડાહ્યાલાલ ઠક્કર

વ્યવસ્થાપક સમિતિ

રસીકલાલ લાલજીભાઇ ઠક્કર

હાર્દિકભાઇ પ્રદ્યુમનભાઇ ઠક્કર

પ્રદીપભાઇ રતીલાલ ઠક્કકર

મહેશભાઇ રમણલાલ ઠક્કર

ડૉ. સ્મૃતિબેન ત્રિવેદી

ડૉ. રોનકભાઇ ઠક્કર

ડૉ. શીતલબેન ઠક્કર

બિંદિયાબેન પોપટ

ભરતભાઇ
રતીલાલ ઠક્કર

સાદર સત્કાર..

આ સહીયારું અભિયાન છે. આવો, જોડાઇ જાવ. સહીયારું છે એટલે કોણ કોને આમંત્રણ આપે !!

Contributors

  • Sahiyaru Abhiyaan
  • પ્રવીણ ઠક્કર (P U Thakkar)

Blog Archive

  • ►  2017 (8)
    • ►  December (2)
    • ►  November (1)
    • ►  October (1)
    • ►  September (1)
    • ►  March (2)
    • ►  January (1)
  • ►  2016 (10)
    • ►  December (2)
    • ►  September (2)
    • ►  July (2)
    • ►  June (1)
    • ►  May (1)
    • ►  February (1)
    • ►  January (1)
  • ►  2015 (6)
    • ►  November (1)
    • ►  October (1)
    • ►  September (1)
    • ►  April (1)
    • ►  March (2)
  • ▼  2014 (5)
    • ►  December (1)
    • ►  October (1)
    • ▼  September (1)
      • Je Janmyo Tenu Maran.wmv
    • ►  July (1)
    • ►  March (1)
  • ►  2013 (4)
    • ►  February (2)
    • ►  January (2)
  • ►  2012 (4)
    • ►  December (2)
    • ►  October (2)
  • ►  2011 (1)
    • ►  May (1)

Followers

સ.અભિ. ના મુલાકાતીઓ

Picture Window theme. Powered by Blogger.