સહીયારૂ અભિયાનના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ભરતભાઇ કેશવલાલ ઠક્કર સહીયારૂ અભિયાનની પ્રવૃત્તિને વધારે સારી કેવી રીતે ચલાવી શકાય, જેઓ પગભર થતા જાય તેમને આ યોજનાનો લાભ લેતા સ્વેચ્છાએ બંધ કરીને તેમના સ્થાને બીજા વધારે પાત્ર લાભાર્થીઓને આનો લાભ કેવી રીતે અાપી શકાય...વગેરે બાબતો સતત અને સતત વિચારતા આવેલા..
શ્રી ભરતભાઇની અને ટ્રસ્ટીમંડળની આ અંગેની મથામણ બાદ સહીયારૂ અભિયાનના લાભાર્થીઓને સરકાર દ્વારા ચાલતી યોજનાનો લાભ કેવી રીતે મળી શકે...તે બાબતને કેન્દ્રમાં રાખીને visitors ની જાણકારી માટે એક યોજનાની વિગતો નીચે આપવામાં આવે છે. સેવાભાવી સુજ્ઞજનોને આ અંગેની વિગતોથી વાકેફ થઇ યોગ્ય કરવા વિનંતી છે..
|




