|
ક્રમ
|
લાભાર્થીનું નામ
|
| 1 |
રાજેન્દ્રભાઇ નટવારલાલ ઠક્કર
|
| 2 |
ગીતાબેન અશોકભાઇ
ઠક્કર
|
| 3 |
હંસાબેન રમેશભાઇ ઠક્કર
|
| 4 |
જશુમતીબેન
સુરેશભાઇ ઠક્કર
|
| 5 |
મીનાબેન જતીનભાઇ ઠક્કર
|
| 6 |
પ્રેમજીભાઇ
રણછોડદાસ ઠક્કર
|
| 7 |
બ્રિજેશભાઇ રાજેશભાઇ ઠક્કર
|
| 8 |
શારદાબેન રમણલાલ
ઠક્કર
|
| 9 |
પરેશભાઇ બંસીલાલ ઠક્કર
|
| 10 |
નિપેશભાઇ
પ્રવીણભાઇ ઠક્કર
|
| 11 |
મહેશભાઇ ડાહ્યાલાલ ઠક્કર
|
| 12 |
ચંદ્રકાન્તભાઇ
ડાહ્યાલાલ ઠક્કર
|
| 13 |
મહેશભાઇ નારણભાઇ ઠક્કર
|
| 14 |
મુકેશભાઇ નારણભાઇ
ઠક્કર
|
| 15 |
જયંતિલાલ બબલદાસ ઠક્કર
|
| 16 |
જિતેન્દ્ર
હસ્મુખલાલ ઠક્કર
|
| 17 |
હિનાબેન ચંદ્રકાન્તભાઇ ઠક્કર
|
| 18 |
ભારતીબેન
ઘનશ્યામભાઇ મહારાજ
|
| 19 |
બિપીનભાઇ સોમાભાઇ ઠક્કર
|
| 20 |
જયશ્રીબેન
નવીનભાઇ ઠક્કર
|
| 21 |
કલ્પનાબેન અમૃતભાઇ ઠક્કર
|
| 22 |
પ્રમોદભાઇ મણીલાલ
ઠક્કર
|
| 23 |
મંજુલાબેન અજીતભાઇ દરબાર
|
| 24 |
જયશ્રીબેન
પંકજભાઇ ઠક્કર
|
| 25 |
જાગૃતિબેન ભદ્રેશકુમાર ઠક્કર
|
| 26 |
પ્રજ્ઞાબેન
ભરતભાઇ જોષી
|
| 27 |
કમુબેન મનજીભાઇ પ્રજાપતિ
|
| 28 |
દક્ષાબેન
નિકુંજભાઇ ઠક્કર
|
| 29 |
હરેશભાઇ મગનલાલ ઠક્કર
|
| 30 |
કંચનબેન
પ્રવીણભાઇ ઠક્કર
|
| 31 |
વર્ષાબેન પ્રજ્ઞેશભાઇ ઠક્કર
|
| 32 |
હરેશભાઇ છોટાલાલ
ઠક્કર
|
| 33 |
આનંદીબેન ડાહ્યાલાલ ઠક્કર
|
| 34 |
પારૂલબેન
ગિરીશભાઇ ઠક્કર
|
| 35 |
બબુબેન ચંદુલાલ ઠક્કર
|
| 36 |
લતાબેન બિપીનભાઇ
ઠક્કર
|
| 37 |
જગદીશભાઇ આશાભાઇ ઠક્કર
|
| 38 |
સુશીલાબેન
પ્રભુદાસ ઠક્કર
|
| 39 |
શારદાબેન પ્રહલાદભાઇ ઠક્કર
|
| 40 |
હસમુખભાઇ
વનમાળીદાસ ઠક્કર
|
| 41 |
લક્ષ્મીબેન રતીલાલ ઠક્કર
|
| 42 |
જિજ્ઞેશભાઇ
મુકેશભાઇ ઠક્કર
|
| 43 |
બાલકૃષ્ણભાઇ કેશવલાલ ઠક્કર
|
| 44 |
ગાર્ગીબેન
રાકેશભાઇ ઠક્કર
|
| 45 |
પ્રભાબેન કનૈયાલાલ ઠક્કર
|
| 46 |
ઉષાબેન પ્રવીણભાઇ
ઠક્કર
|
| 47 |
વિજયભાઇ જયંતિલાલ ઠક્કર
|
| 48 |
અશોકભાઇ નારણદાસ
ઠક્કર
|
| 49 |
કંચનબેન નટવરલાલ ઠક્કર
|
| 50 |
નિકિતાબેન
વિપુલકુમાર ભટ્ટ
|
| 51 |
જયશ્રીબેન જીતુભાઇ ઠક્કર
|
| 52 |
શારદાબેન
ભાઇલાલભાઇ કડિયા
|
| 53 |
જ્યોત્સનાબેન અશોકભાઇ ઠક્કર
|
| 54 |
હિનાબેન ગિરીશભાઇ
ઠક્કર
|
| 55 |
અશ્વીનભાઇ લક્ષ્મીશંકર જોષી
|
| 56 |
મહેશભાઇ બાપાલાલ
ઠક્કર
|
|
|
રંજનબેન મુકેશભાઇ
|
|
|
પિયુષભાઇ
કનૈયાલાલ
|
|
|
વિમલભાઇ કિશોરભાઇ
|
|
|
પુષ્પાબેન
નવીનચંદ્ર
|
|
|
સૌરાંગભાઇ ભીખાભાઇ
|
|
|
ભગવતીબેન
ઘનશ્યામભાઇ
|
|
|
પરષોત્તમભાઇ ધરમભાઇ
|
|
|
મીનાબેન રાધેશ્યામભાઇ
|
|
|
ગીતાબેન અમૃતલાલ
|
|
|
કલ્પનાબેન અમૃતભાઇ
|
|
|
ભરતભાઇ ડાહ્યાભાઇ
|
|
|
હંસાબેન જયકિશનભાઇ
|
|
|
પ્રવીણભાઇ નાથાલાલ
|
|
|
કિરીટભાઇ હરગોવનદાસ
|
|
|
છાયાબેન ઇન્દ્રવદનભાઇ
|
|
|
જયશ્રીબને સંજયભાઇ
|
|
|
પંકજભાઇ સોમચંદભાઇ
|
|
|
સુલોચનાબેન વિક્રમભાઇ
|
આપણું સુખ સહિયારું છે કારણ કે, જે કોઇ સુખ આપણે ભોગવગીએ છીએ તે સામાજિક સુવ્યવસ્થાના કારણે છે. આરાજક સમાજમાં કોઇપણ પ્રકારનું સુખ સંભવે નહીં. ઇતિહાસ સાક્ષી છે કે, જ્યારે સામાન્ય જનની સહનશક્તિનો અંત આવે છે ત્યારે, સામાજિક ક્રાંતિ સર્જાય છે - સુકા ભેગું લીલુ પણ બાળી નાંખે છે.
Saturday, January 19, 2013
લભાર્થીઓ - સહીયારૂ અભિયાન
Friday, December 14, 2012
ઉત્તરાયણ - દાનનું પર્વ..
ઉત્તરાયણતેનું
પર્વ બહુ મહત્વનું છે. તે મંગલમય ગણાય છે. કહેવાય છે કે ઈચ્છામૃત્યુને વરેલા
ભીષ્મપિતામહે બાણશૈયા પર પોતાનું મૃત્યુ ઉત્તરાયણના આગમનની રાહ જોવા ચોપ્પન દિવસ
સુધી અટકાવી રાખ્યું હતું.
મકર સંક્રાંતિ પહેલાનો એક મહિનો ધનુર્માસ તરીકે ઓળખાય છે. આજે પ્રભુને ‘ખીચડો’ ધરાવવામાં આવે છે.
ઉત્તરાયણમાં ‘કુંભદાન’ કરવામાં આવે છે. તેમાં તલસાંકળી[તલની ચીકી], બોર, સોપારી, મગ, ચોખા મુકવામાં આવે છે.
અન્નદાનનો મહિમા પણ છે. સહીયારૂ અભિયાન બારેમાસ અન્નદાનનું પર્વ ઉજવે છે. ત્યારે ઉત્તરાયણ નિમિત્તે અન્નદાન કરવા માટે સદગૃહસ્થો તરફથી સહીયારૂ અભિયાનને પૂછપરછ કરવામાં આવે છે. તે અંગે સ્પષ્ટતા કરવાની કે, ઉત્તરાયણ નિમિત્તે જે કોઇ સહીયારૂ અભિયાનના સહયોગી બનવા ઇચ્છતા હોય તો સહીયારૂ અભિયાન તેઓને આવકારે છે. નિઃસંકોચ સહીયારૂ અભિયાન મારફત આપ દાન કરી શકો છો.
મકર સંક્રાંતિ પહેલાનો એક મહિનો ધનુર્માસ તરીકે ઓળખાય છે. આજે પ્રભુને ‘ખીચડો’ ધરાવવામાં આવે છે.
ઉત્તરાયણમાં ‘કુંભદાન’ કરવામાં આવે છે. તેમાં તલસાંકળી[તલની ચીકી], બોર, સોપારી, મગ, ચોખા મુકવામાં આવે છે.
અન્નદાનનો મહિમા પણ છે. સહીયારૂ અભિયાન બારેમાસ અન્નદાનનું પર્વ ઉજવે છે. ત્યારે ઉત્તરાયણ નિમિત્તે અન્નદાન કરવા માટે સદગૃહસ્થો તરફથી સહીયારૂ અભિયાનને પૂછપરછ કરવામાં આવે છે. તે અંગે સ્પષ્ટતા કરવાની કે, ઉત્તરાયણ નિમિત્તે જે કોઇ સહીયારૂ અભિયાનના સહયોગી બનવા ઇચ્છતા હોય તો સહીયારૂ અભિયાન તેઓને આવકારે છે. નિઃસંકોચ સહીયારૂ અભિયાન મારફત આપ દાન કરી શકો છો.
આગામી જાન્યુઆરી માસના
બીજા રવીવારે,
તારીખઃ૧૩-૦૧-૨૦૧૩
ના રોજ એટલે કે,
ઉત્તરાયણના તહેવારની પહેલાં લાભાર્થીઓને નિયમિત રીતે અપાતી કીટ ઉપરાંત તલ-ગોળનું વિતરણ કરવાનું આયોજન સહીયારુ અભિયાને કરેલ છે.
સહીયારૂ અભિયાન - વિદ્યાર્થીઓ માટે
દાતાઓના સહયોગથી ભણવા આતુર અને સાચા લાભાર્થીઓને વર્ષ ૨૦૧૨-૧૩ ના શૈક્ષણિક વર્ષ માટે શાળાની ફીનો સહયોગ પૂરો પાડવામાં આવ્યો..
|
ક્રમ
|
વિદ્યાર્થીનું નામ
|
ધોરણ
|
|
1.
|
અર્ચિતાબેન મહેશભાઇ
|
૧૨
|
|
2.
|
રીતુબેન પંકજભાઇ
|
૧૨
|
|
3.
|
ખુશ્બુબેન પ્રવીણભાઇ
|
૧૨
|
|
4.
|
મયુરીબેન સી.
|
૧૧
|
|
5.
|
નીરાબેન દિલીપભાઇ
|
૧૧
|
|
6.
|
નમ્રતાબેન નવીનભાઇ
|
૧૧
|
|
7.
|
કુશાલ ભરતભાઇ
|
૧૦
|
|
8.
|
હર્ષભાઇ સૌરાંગભાઇ
|
૧૦
|
|
9.
|
ભૂમિકાબેન બળદેવભાઇ
|
૧૦
|
|
10.
|
મૈત્રીબેન મહેશભાઇ
|
૧૦
|
|
11.
|
સાગરભાઇ પ્રહલાદભાઇ
|
૧૦
|
|
12.
|
સિધ્ધાર્થભાઇ જતીનભાઇ
|
૯
|
|
13.
|
ભાવેશભાઇ શૈલેષભાઇ
|
૯
|
|
14.
|
પીનલ દિલીપભાઇ
|
૯
|
|
15.
|
પ્રીતેશભાઇ જગદીશભાઇ
|
૮
|
|
16.
|
શ્રેયાબેન અપૂર્વભાઇ
|
૮
|
|
17.
|
માહીબેન વિમલભાઇ
|
૮
|
|
18.
|
દિપક પંકજભાઇ ઠક્કર
|
૮
|
|
19.
|
જય બલદેવભાઇ ઠક્કર
|
૮
|
|
20.
|
શ્રેયા અપૂર્વભાઇ ઠક્કર
|
૮
|
|
21.
|
ખુશ્બેન સૌરાંગભાઇ
|
૭
|
|
22.
|
જ્યોતિ જતીનભાઇ ઠક્કર
|
૭
|
|
23.
|
ખુશ્બુ સૌરાંગભાઇ ઠક્કર
|
૭
|
|
24.
|
વિરલ જીતેન્દ્રભાઇ
|
૬
|
|
25.
|
વિરલ જીતેન્દ્રભાઇ ઠક્કર
|
૬
|
|
26.
|
કીસનભાઇ અપૂર્વભાઇ
|
૫
|
|
27.
|
તરંગ પરેશભાઇ રાણા
|
૫
|
|
28.
|
કિશન અપૂર્વભાઇ ઠક્કર
|
૫
|
|
29.
|
કથન નિકુંજભાઇ
|
૪
|
|
30.
|
કન્થન નિકુંજભાઇ ઠક્કર
|
૪
|
|
31.
|
કૃણાલ જીતેન્દ્રભાઇ
|
૧
|
|
32.
|
કૃણાલ જીતેન્દ્રભાઇ ઠક્કર
|
૧
|
|
33.
|
હિરલ હિતેશભાઇ
|
૧
|
Wednesday, October 24, 2012
Friday, October 12, 2012
દર મહિનાના બીજા રવીવારે, સવારે ૧૧.૦૦ થી બપોરે ૧.૦૦ વાગ્યા સુધી સંસ્થા ખાતેથી(૨૫, ડાહ્યાભાઇ પાર્ક, શાહઆલમ ટોલનાકા, અમદાવાદ) લાભાર્થી કુટુંબોને કીટનું વિતરણ છેલ્લા ૩૦ માસથી નિયમિત રીતે કરવામાં આવે છે. વિતરણના ફોટોગ્રાફ્સ અહીંયા જુઓ...
જુન ૨૦૧૨ દરમિયાન રાહત દરના વિદ્યાર્થીઓ માટેના ચોપડાનું વિતરણ અગાઉના વર્ષની જેમ કરવામાં આવ્યું. ૧૦૦૦ ડઝન જેટલા સારી ક્વોલીટીના ચોપડાનું વિતરણ સંસ્થાએ કર્યું.
૩૦ જેટલા વિદ્યાર્થીઓને શાળાની ફી ભરવા માટે આર્થિક મદદ પૂરી પાડવામાં આવી. આ માટે હેમેન્દ્રભાઇ લાલજીભાઇ ઠક્કર તરફથી સંસ્થાને ઉદાર ફાળો પ્રાપ્ત થયેલ છે.
જુન ૨૦૧૨ દરમિયાન રાહત દરના વિદ્યાર્થીઓ માટેના ચોપડાનું વિતરણ અગાઉના વર્ષની જેમ કરવામાં આવ્યું. ૧૦૦૦ ડઝન જેટલા સારી ક્વોલીટીના ચોપડાનું વિતરણ સંસ્થાએ કર્યું.
૩૦ જેટલા વિદ્યાર્થીઓને શાળાની ફી ભરવા માટે આર્થિક મદદ પૂરી પાડવામાં આવી. આ માટે હેમેન્દ્રભાઇ લાલજીભાઇ ઠક્કર તરફથી સંસ્થાને ઉદાર ફાળો પ્રાપ્ત થયેલ છે.
Subscribe to:
Posts (Atom)