Friday, November 20, 2015

ઉદાર સખાવત..


Purvinbhai Ranchhodbhai Thakkar


જાહેર સેવાકીય કાર્યમાં જોતરાયેલ કોઇપણ વ્યક્તિ કે સંસ્થા સૌના સાથ વગર હેતુ પાર પાડી શકે નહીં....

કારણ કે, સમગ્ર જગત, જગતના વ્યક્તિઓ, જગતના પદર્થો, સજીવ અને નિર્જીવ સહીત બધા એક ગુપ્ત અને સુપ્ત સાંકળોથી સંકળાયેલ અને જકડાયેલ છે.

અને જનહિતાર્થેની સેવા, એ બીજુ કશું નથી, બસ બિનસ્વાર્થી સ્નેહ..

અને પ્રેમ એ જ ઇશ્વર..

એવા એક કડી સમાન શ્રી પૂર્વીનભાઇ રણછોડભાઇ ઠક્કર તરફથી તેમના જન્મદિવસ નિમિત્તે ડીસેમ્બર-૨૦૧૫ ના કીટ વિતરણમાં સિંહફાળા સમાન સહયોગ મળેલ છે. સહીયારૂ અભિયાન પૂર્વીનભાઇનો આભાર માને છે..

જન્મદિવસ એ એક વિશિષ્ઠ દિન હોય છે જ્યારે આ દુનિયામાં માનવ થઇને આવવાના એ ખાસ દિવસની યાદ તાજી કરાવે છે. શ્રી પૂર્વીનભાઇને તેમના જન્મદિવસ નિમિત્તે સહીયારૂ અભિયાન સંસ્થા સારા આરોગ્ય અને પ્રગતિમય જીવનની શુભેચ્છાઓ પાઠવે છે.  

Tuesday, October 27, 2015

દિવાળી નિમિત્તે કીટ વિતરણ..




ઉજાસ અને ઉલ્લાસના દિવાળીના આગામી પર્વને ધ્યાનમાં રાખીને આગામી વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ સહીયારૂ અભિયાને કીટ વિતરણનો કાર્યક્રમ ઘડ્યો છે.  લાભાર્થીઓની કીટમાં મીઠાઇ, નમકીન, મઠીયા સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે મુજબ આગામી કીટ વિતરણનો કાર્યક્રમ તા.૮/૧૧/૨૦૧૫,  (રવીવારે સવારે ૧૦.૩૦ થી બપોરે ૧.૩૦) રોજ રાખવામાં આવ્યો છે.


સહીયારૂ અભિયાન સાથે સંકળાયેલા સર્વેને આગામી દિવાળીની શુભેચ્છાઓ અને નૂતન વર્ષાભિનંદન પાઠવવામાં આવે છે.


   

Tuesday, September 8, 2015

  • વર્ષ ૨૦૧૫-૧૬ માં સહીયારૂ અભિયાના દ્વારા ભણતા વિદ્યાર્થીઓ માટે કરેલ પ્રવૃત્તિની વિગતો. 
  1. પ્રાથમિકના ૨૫, 
  2. માધ્યમિકના ૧૦, અને 
  3. કોલેજના કુલ ૧૨,
  • એમ બધા થઇને કુલ ૪૭ વિદ્યાર્થીઓની કુલ રૂ.૧,૫૧,૪૨૦/- ફીનો ખર્ચ ઉઠાવવામાં આવેલ છે. 
  • દાતાઓના સહયોગથી આ શક્ય બનેલ છે. દાતાઓનો સંસ્થા આભાર માને છે.
ક્રમ
વિદ્યાર્થીઓના નામ
ધોરણ
ફી ની રકમ
1
JANVI BHAVESHBHAI THAKKAR
1
4440
2
PARITA AMITBHAI THAKKAR
1
3360
3
HEER YOGESHBHAI THAKKAR
1
3600
4
TUSHAR JIGNESH THAKKAR
2
2520
5
DISHA VIKRAMBHAI THAKKAR
3
3720
6
MEET BHAVESHBHAI THAKKAR
3
4440
7
KHUSHI JIGNESHBHAI THAKKAR
4
2520
8
MAHI VIMALBHAI THAKKAR
4
1920
9
VRUNDA MANISHBHAI THAKKAR
5
1920
10
AAYUSHI JIGNESH THAKKAR
5
3000
11
OM RAJESHBHAI THAKKAR
5
3720
12
SMIT YAGNESHBHAI THAKKAR
6
3600
13
ESHA KETANBHAI THAKKAR
6
1300
14
DHRUV ARVINDBHAI THAKKAR
6
2880
15
RIYA NIRAVBHAI THAKKAR
6
3360
16
PRANCHI PARESH THAKKAR
6
2160
17
HIRAL PARESHBHAI THAKKAR
7
3600
18
DHWANI HARSHAD THAKKAR
7
3600
19
KATHAN NIKUNJ THAKKAR
7
3600
20
HET KIRITBHAI THAKKAR
8
3600
21
BHOOMI VASUDEV THAKKAR
8
3600
22
KISHAN APURVABHAI THAKKAR
8
4440
23
RIDDHI JAYESHBHAI THAKKAR
8
3600
24
BHOOMI ARVINDBHAI THAKKAR
8
3960
25
TARANG PARESHBHAI RANA
8
4440


TOTAL
82900/-
1
APEXA JAGDISHBHAI THAKKAR
9
1180
2
MEGHA KETANBHAI THAKKAR
10
1300
3
PAYAL BHARATBHAI THAKER
10
3000
4
DHWANI KIRITBHAI THAKKAR
10
600
5
DIPAL VIKRAMBHAI THAKKAR
11
3600
6
RIYA HARSHADBHAI THAKKAR
11
2200
7
SHANKER LALITBHAI THAKKAR
11
1720
8
VAIBHAVI JAYESHBHAI THAKKAR
12
720
9
BHAVESH SHAILESH THAKKAR
12
1200
10
KAUSHAL UMESHBHAI THAKKAR
12
5000


TOTAL
20520
1
YASH VIJAYBHAI THAKKAR
DIP ENG
5000
2
KRUPA VASUDEVBHAI THAKKAR
T Y BCOM
3500
3
KRISH VIPULBHAI THAKKAR
DIP ELEC
4500
4
HARSH SAURANG THAKKAR
DIP MIC
4500
5
BHOOMIKA BALDEV THAKKAR
T Y BCOM
2500
6
SIDDHARTHA JATIN THAKKAR
DIP MIC
4500
7
NISHA DILIPBHAI THAKKAR
S Y BCOM
2000
8
ARCHITA MAHESH THAKKAR
S Y BCOM
3500
9
ARPITA KALPESHBHAI THAKKAR
I T
5000
10
VAIBHAV KALPESH THAKKAR
M E
5000
11
DARSHAN HASMUKH THAKKAR
T F W S
3000
12
JAY DIVYESHBHAI THAKKAR
DIP
5000


 TOTAL
48000/-