Thursday, January 21, 2016

Financial Assistance .. from One Raghuvanshi of Ahmedabad...

Generosity...for the month of February 2016...

by : Smt. Ramilaben Thakkar (Shri Harshadbhai @ Bhikhabhai Mithawala Family) in the Love & Respect of late FAMILY HEAD...

                                           Shri Harshadbhi (Bhikhabhai Mithawala) Thakkar



માદરે વતનમાં રહેલા માટે કંઇક કરી છૂટવાની ભાવના...
to do something for the country, homeland.. A concept emerged at USA

એ USA માં પ્રસરાવેલું સેવાનું ઝરણું વહેવા માંડ્યું, અને શરૂ થયું સહીયારૂ (માત્ર કોઇ અેકનું નહીં - સૌનું) અભિયાન...

and it started spreading love and kindness in all and it came into existance A Sahiyaru Abhiyan..

અને, જાહેર સેવાકીય કાર્યમાં જોતરાયેલ કોઇપણ વ્યક્તિ કે સંસ્થા સૌના સાથ વગર હેતુ પાર પાડી શકે નહીં- એ સનાતન નિયમ છે કે, સમગ્ર જગત, જગતના વ્યક્તિઓ, જગતના પદર્થો, સજીવ અને નિર્જીવ સહીત બધા એક ગુપ્ત અને સુપ્ત સાંકળોથી સંકળાયેલ અને જકડાયેલ છે.

The work of services to people and devotion can be materialized  with cooperation of all - That is Sahiyaru Abhiyan..every human and all the beings are inter-related and co-related through subtle oneness...and as a result gradually, people started joining with this activity not only at USA but also at Ahmedabad..  

અને અમદાવાદના સ્થાનિકો પણ સેવાના કાર્યમાં જોતરાતા ગયા.. અને સેવા કરતા કરતાં કોઇ તનુજા સેવા, તો કોઇ વિત્તજા સેવા અને કોઇ આયોજન અને વહીવટ દ્વારા, થયા શક્તિ અને આવડત સાથે આ ઉમદા કાર્યમાં જોતરાતા ગયા...

People of the homeland, Gujarat, Ahmedabad started to joining their hand in hand..
- some have been giving their time and administrative skill,
- some have been offering their special knowledge,
- some have been giving their time.

In this way for last a few months so me have started offering donations in forms of money. And without money power nothing is possible now a days ...


આગામી ફેબ્રુઆરી, ૨૦૧૬ માસની કીટ વિતરણના કાર્યમાં રમીલાબેન હર્ષદભાઇ અને તેમનો પરીવાર (ભીખાભાઇ મીઠાવાળા પરીવાર) સહયોગી બન્યો છે..એ સહીયારૂ અભિયાનનું સૌભાગ્ય છે.. 

Sahiyaru Abhiyan is thankful for the Financial Assistance for the grocery kits to be distributed on 14th February, 2016 by Smt. Ramilaben, Chetanbhai, Kamleshbhai and all the family members..

Incidently, it would be proper to mention that Shri Kamleshbhai Harshadbhai Thakkar is the President amongst the trustees of Sahiyaru Abhiyan...

In this way this
Bhikhabhai Mithawala family has been connected with Sahiyaru Abhiyan in many folds...

Let us pray to kind God so that the Soul of late Shri Harshadbhai (Bhikhabhai) may rest in peace..